બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : આવી કૂરતા, બચાવવા માતા દીકરા પર સુઈ ગઈ તોય ન મૂક્યો, શખ્સનું ખૌફનાક મર્ડર

મુંબઈમાં ગુંડાગીરી / VIDEO : આવી કૂરતા, બચાવવા માતા દીકરા પર સુઈ ગઈ તોય ન મૂક્યો, શખ્સનું ખૌફનાક મર્ડર

Last Updated: 06:23 PM, 15 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈના મલાડમાં ભીડનો આતંક જોવા મળ્યો છે. ભીડે ઓવરટેકની નાને વાતે કાર ચાલકને સખત માર મારીને મારી નાખ્યો હતો.

મુંબઈમાં ટોળાનો આતંક સામે આવ્યો છે. ટોળાએ નાની અમથી વાતે એક યુવાન કાર ચાલકને ગડદા-પાટૂનો માર મારીને હત્યા કરી નાખી હતી. મલાડમાં ઓવરેટક કરતાં જતાં ચાલકે પોતાની ઓટોને આકાશની કાર સાથે ટકરાવી હતી આને કારણે બન્ને વચ્ચે બોલાચાલી થઈ અને થોડી વારમાં ઓટો ચાલકના સપોર્ટમાં આવેલા લોકો આકાશને ઝૂડવા લાગ્યાં હતા. ભીડે આકાશને તેની પત્ની અને માતા તથા પિતાની સામે એટલો માર માર્યો કે તેનું મોત થઈ ગયું હતું.

માતાએ પુત્રીની ઉપર સુઈને બચાવાનો કર્યો પ્રયાસ

પુત્રની નિર્દયતાથી મારઝૂડ થતી જોઈને માતા વચ્ચે આવી અને પુત્ર પર સુઈ જઈને બચાવાનો પ્રયાસ કર્યો હતો તેમ છતાં પણ ટોળું તેને મારતું રહ્યું હતું. આખરે હોસ્પિટલ લઈ જવાતા આકાશનું મોત થયું હતું.

શું બન્યું

મલાડમાં પત્ની અને માતા સાથે કારમાં જઈ રહેલા આકાશને ઓવરટેક મામલે રિક્ષાવાળા સાથે માથાકૂટ થઈ હતી ત્યાર બાદ રિક્ષાવાળાએ બીજાને બોલાવ્યાં હતા અને બધા ભેગા મળીને આકાશને એટલો સખત માર માર્યો કે તેનું મોત થઈ ગયું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai MNS worker death MNS worker horrific death Mumbai Road Rage
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ