Mumbai Rain / માયાનગરી મુંબઇમાં વરસાદ, પાણી ભરાતા ટ્રાફિક જામ, BMC માટે આફત

Mumbai receives season first heavy rains after a prolonged dry spell

લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ મહારાષ્ટ્રમાં મોનસૂનનો પ્રારંભ થયો છે. આજરોજ સવારે માયાનગરી મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ (Mumbai Rain) વરસ્યો છે. આ સિઝનનો પહેલો વરસાદ છે. વરસાદના કારણે મુંબઇવાસીઓને ગરમીથી તો રાહત મળી પરંતુ તેના સાથે આફત પણ મળી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ