VIDEO / મુંબઈની આ સન્નારીની સેવાના દ્રશ્યો જોઈને તમે કરશો સલામ, અકસ્માત ટાળવા કર્યું આ કામ

Mumbai Rains Woman Guides Traffic On Waterlogged Road

સેવાના અનેક પ્રકાર હોય છે. ધન આપીને છૂટી જઈ સેવા કર્યાનો સંતોષ માની લેવો એ જુદી વાત છે અને કોઈ સેવાકાર્યમાં પોતાની જાતને રોકી દેવી તે જુદી વાત છે. તન, મન અને ધનથી થતા સેવા પ્રકારમાં તનથી કરવામાં આવતી સેવાનું સ્થાન ઉંચેરું છે. કેટલાક લોકો મૂંગા મોઢે અને કશી પબ્લિસિટીની ઈચ્છાવિના આવી સેવા કરતાં હોય છે. આવું જ એક દ્રશ્ય મુંબઈની સડકો પરથી સામે આવ્યું છે જેને જોઈને તમે એ મહિલાને સલામ કર્યા વગર નહીં રહી શકો. જુઓ વાયરલ વીડિયો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ