Photos / હવામાન વિભાગે મુંબઈમાં જાહેર કર્યું રેડ એલર્ટ, સાથે આપી આ ખાસ ચેતવણી

Mumbai Rains Imd Red Alerted To Intence Rainfall In The Capital

દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં અત્યારે વરસાદે માઝા મૂકી છે. મંગળવાર રાતથી સતત ચાલી રહેલા વરસાદના કારણે તમામ લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. હવામાન વિભાગે પહેલાં મુંબઈમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું પણ હવે સ્થિતિને જોતાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે આવનારા 6 કલાકમાં રાજધાનીમાં ભારે વરસાદની સંભાવના છે.

બ્રેકિંગ ન્યૂઝ