હવામાન / મુંબઇમાં જળબંબાકારની સ્થિતિ, આજે પણ ભારે વરસાદની આગાહી

Mumbai rains Downpour brings Mumbai on its knees again

આ વખતે મુંબઇમાં વરસાદ મોડો પહોંચ્યો હોવા છતાં બધા રેકોર્ડ તોડી નાંખ્યાં છે. મંગળવાર સવાર સુધીમાં છેલ્લા 24 કલાકમાં 375.2 મીમી વરસાદ નોંધાયો છે. જે એક દિવસમાં 5 જૂલાઇ, 1974 પછી બીજી અને 26 જૂલાઇ 2005 પછીનો ભારે વરસાદ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ