એલર્ટ / મુંબઇમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Mumbai rains All schools to remain closed today amid heavy rain warning

મુંબઇમાં ફરી એકવાર આફતનો વરસાદ શરૂ થઇ ગયો છે. ભારે વરસાદના પગલે રેલવે અને હવાઇ સેવા પર અસર થઇ રહી છે. આ સાથે જ મુંબઇની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનની સ્પીડ પર પણ બ્રેક લાગી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ