મેઘપ્રકોપ / રમકડાંની જેમ તરવા લાગી ગાડીઓ-આખું મુંબઈ બેટમાં ફેરવાયું, વીડિયો જોઇને હૈયું થંભી જશે

Mumbai Rain : heaviest rain one day august rain in 47 years slams

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં વરસાદથી હાહાકાર મચી ગયો છે. મુંબઈના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. મુંબઈના માર્ગો પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. દક્ષિણ મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈ, થાણે, પાલઘરમાં હજુ પણ રેડ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ