મેઘતાંડવ / મુંબઈમાં મુશળધાર : ધડામ કરીને પડ્યો પહાડ, દરિયો ગાંડોતૂર, લોકોને 2005 યાદ આવ્યું

Mumbai Rain : heaavy rainfall in mumbai, landslide and water logging

મુંબઈમાં ગઈકાલ રાતથી ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. વરસાદમાં કેટલાક વાહનો બંધ થઇ જવાના કારણે લોકોએ વાહનમાં જ રાત વિતાવી પડી. એકતરફ વરસાદના કારણે પાણી ભરાઈ ગયું છે અને બીજી તરફ હાઈટાઇડથી દરિયો પણ ગાંડોતૂર છે. ત્યારે વરસાદમાં કાંદીવલી પાસે ધડામ કરીને એક પહાડ પડી ગયો હોય તેનો વીડિયો સામે આવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ