મેઘમહેર / મુંબઈમાં હજુ પણ વરસાદી સંકટ યથાવત, પાણીમાં તરી રહ્યા છે વાહનો

mumbai rain and monsoon update

મુંબઇ પોલીસે વરસાદ માટે ટ્વિટ કરતાં કહ્યું, 'હવામાન વિભાગે આગળના 24 કલાક દરમિયાન ભારે વરસાદની જાહેરાત કરી છે. અમે મુંબઇના દરેક રહેવાસીઓને આગ્રહ કરીએ છીએ કે પૂરી સુરક્ષા રાખે. '

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ