મહારાષ્ટ્ર / આ હાઈ-વે પર જવાના છો તો આપવો પડશે ડબલ ટોલ ટેક્સ, 1 એપ્રિલથી નવો રેટ

mumbai pune expressway toll rate set to increase from april

હવે એક ખાસ હાઈવે પર વાહન ચલાવવા માટે વાહન ચાલકોને પહેલાથી જ વધારે ટોલ ટેક્સ આપવો પડશે. આ હાઈવેના મેન્ટેનન્સ અને ઓપરેશનની જવાબદારી એક નવી કંપનીને આપવામાં આવી છે. જાણો, આ રોડ પર વાહન હંકારવા કેટલો ટોલ ટેક્સ ચૂકવવો પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ