સમસ્યા / મુંબઈમાં ગ્રિડ ફેઈલ, કોલાબા, બાન્દ્રા સહિતના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ, લોકલ ટ્રેનો જ્યાં છે ત્યાં અટકી ગઈ

mumbai power cut grid failure mumbai metropolitan region best electricity

મુંબઈ મહાનગરી વિસ્તારમાં ગ્રિડ ફેઇલ થઈ ગઈ છે. મુંબઈ ટાઉનશિપમાં વીજળી પુરી પાડનારી કંપની બેસ્ટએ કહ્યું કે વીજળીની પુરી પાડનાર પ્લાન્ટમાંથી ગ્રિડ ફેઈલ થઈ ગઈ છે. મુંબઈના પૂર્વ, પશ્ચિમ, ઉપનગર અને ઠાણેના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. જેના કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. લોકલ પર પણ તેની અસર પડી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ