દુર્ઘટના / ઉદ્ધવ સરકારે CBI ડિરેક્ટરને લપેટામાં લીધા, મુંબઈ પોલીસે પાઠવ્યું ફરમાન, જાણો કયા કેસમાં કાર્યવાહી

Mumbai Police summons CBI director Subodh Jaiswal in phone-tapping, data leak case

ફોન ટેપિંગ ડેટા લીક કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની સાયબર સેલે CBI ડિરેક્ટર સુબોધ જયસ્વાલને સમન પાઠવીને 14 ઓક્ટોબરે રુબરુ હાજર થવાનું ફરમાન પાઠવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ