આવડતનો ખોટો ઉપયોગ / મુંબઈના યુવાને કેમિસ્ટ્રીનો ઉપયોગ કરીને બનાવ્યું 1400 કરોડનું 700 કિલો ડ્રગ્સ, પોલીસે ઝડપી પાડ્યું

Mumbai police seize more than 700 kg mephedrone worth Rs 1,400 crore after raid in Palghar district

મુંબઈ પોલીસે કેમિસ્ટ્રીના એક યુવાન અને બીજા ચાર આરોપીઓ પાસેથી 1400 કરોડનું 700 કિલો મેફડ્રોન ડ્રગ ઝડપી પાડ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ