ખુલાસો / મુંબઈ પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો, રિપબ્લિક ટીવી ચેનલ નાણા આપીને TRP વધારતી હતી

Mumbai police made shocking revelation, Republic TV channel was raising TRP by giving money

મુંબઈ પોલીસની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. રિપબ્લિક ટીવી ચેનલને લઈને મુંબઈ પોલીસ દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ