OMG / અહીં ગટરમાંથી નીકળ્યું 21 લાખ રૂપિયાનું સોનું, જોઈને પોલીસ પણ હેરાન

mumbai police has recovered stolen gold from a manhole at juhu

મુંબઇની જુહુ પોલીસે 17 વર્ષના છોકરાની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ ચોરે સોનું ચોરીને મેનહોલના ઢાંકણામાં છુપાવી રાખ્યું હતું અને મિત્રો સાથે પોતે બીયર પાર્ટી કરતો હતો. પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેની પાસેથી 21 લાખ રૂપિયાના દાગીના મળી આવ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ