મહારાષ્ટ્રમાં હોબાળો / ભાજપના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અટકાયત, ગાડીમાં નાખીને પોલીસ લઈ ગઈ

mumbai police detained ex chief minister devendra fadnavis

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની મુંબઈ પોલીસે બુધવારે બપોરે ધરપકડ કરી છે. તેમની સાથે ભાજપના અમુક અન્ય નેતાઓની પણ અટકાયત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ