ખરેખર ? / આર્યનની ધરપકડ કરનાર NCB અધિકારીનો મુંબઇ પોલીસ કરી રહી છે પીછો, સમીરે નોંધાવી ફરિયાદ

Mumbai police are pursuing the NCB officer who arrested Aryan

મુંબઇના NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ મુંબઇ પોલીસ તેનો પીછો કરી રહી હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે CCTV ફૂટેજ પણ મહારાષ્ટ્રના DGPને પુરાવા તરીકે આપ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ