બોલિવૂડ / અજય દેવગણના ટ્વિટ પર મુંબઈ પોલીસનો જવાબ ઈન્ટરનેટ પર મચાવી રહ્યો છે ધૂમ

Mumbai police answer to ajay devgn singham tweet winning internet

કોરોના વાયરસની જંગમાં ડોક્ટર્સ અને પોલીસ કર્મીઓ સતત લાગેલાં છે. ત્યારે મુંબઈમાં પણ કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે અને ત્યાં ડોક્ટર્સ અને પોલીસ આ સ્થિતિને કાબૂ કરવા તમામ પ્રયાસ કરી રહ્યાં છે. એક તરફ ડોક્ટર્સ જીવ હથેળી પર લઈને દર્દીઓની સારવાર કરી રહ્યાં છે ત્યારે પોલીસ કર્મીઓ પણ લોકડાઉનને સફળ બનાવવા એક પણ રજા લીધા વિના સતત મહેનત કરી રહ્યાં છે. ત્યારે હાલમાં જ બોલિવૂડના સિંઘમ એટલે કે અજય દેવગને મુંબઈ પોલીસની પ્રસંશા કરતા એક ટ્વિટ કરી છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ