નિસર્ગ / મહારાષ્ટ્ર સાથે આજે બપોરે ટકરાશે 'નિસર્ગ', સ્કાયમેટ ચીફે કહ્યું- 129 વર્ષનું સૌથી મોટું સંકટ હશે, CM ઠાકરેએ કહ્યું...

mumbai nisarga cyclone weather rain forecast maharashtra govt

હાલમાં જ પશ્ચિમ બંગાળ અને ઓડિસામાં આવેલા વાવાઝોડા અમ્ફાનમાંથી દેશ બહાર નથી આવ્યો ત્યાં વધુ એક વાવાઝોડું નિસર્ગ દેશમાં આવી રહ્યું છે. બંગાળની ખાડી બાદ આ વાવાઝોડું દેશના પશ્ચિમ ભાગ અરબ સાગરમાં આવી રહ્યું છે. ત્યારે આ વાવાઝોડાનો ખતર હવે મહારાષ્ટ્ર પર સૌથી વધુ મંડરાય રહ્યો છે. આજે બપોર બાદ મહારાષ્ટ્રના દરિયાકાંઠે આ વાવાઝોડું ટકરાશે. ત્યારે સ્કાયમેટ ચીફે ચિંતા કરાવતો દાવો કર્યો છે કે આ વાવાઝોડું 129 વર્ષનું સૌથી મોટું સંકટ હશે. ત્યારે મહારાષ્ટ્ર સરકારે કરી આ તૈયારીઓ...

બ્રેકિંગ ન્યૂઝ