ધન્ય છે દિકરી તને / પિતાનું લિવર ખરાબ થતાં 16 વર્ષની દિકરી પોતાનું અંગ આપવા તૈયાર થઈ, હાઈકોર્ટમાં પાસે માગી મંજૂરી

mumbai minor daughter knocked hc door for liver transplant to father court seeks response

16 વર્ષિય એક છોકરીએ પોતાના પિતાનું લિવર દાન કરવા માટે બોમ્બે હાઈકોર્ટના શરણે પહોંચી હતી. તેના પિતાનું લિવર ખરાબ થઈ ગયું છે. તેમનું લિવર ટ્રાંસપ્લાંટ થવાનું છે.

બ્રેકિંગ ન્યૂઝ