બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:30 AM, 5 November 2024
મુંબઈમાં ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક હોટલમાં એક નાબાલીક છોકરી સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ 41 વર્ષીય એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું. મૃતક એક હીરા કંપનીનો મેનેજર હતો, તેના પર 14 વર્ષની છોકરીની માતાની ફરિયાદ પર ભારતીય ન્યાય સંહિતા અને યૌન અપરાધોથી બાળકોના સંરક્ષણ (પોકસો) અધિનિયમ હેઠળ દુષ્કર્મ અને અન્ય અપરાધો માટે કેસ કર્યો છે.
ADVERTISEMENT
મળતી માહિતી પ્રમાણે તે છોકરીને ગુજરાતથી પોતાની સાથે લાવ્યો હતો. આ ઘટના શનિવારે બની હતી. હોટલના કર્મચારીઓ તેને હોસ્પિટલ લઈ ગયા, ત્યાં થોડા સમય પછી તેનું મોત થઈ ગયું. પોલીસે કહ્યું કે પહેલી નજરે એવું લાગે છે કે તેને હાર્ટ એટેક આવ્યો છે.
ADVERTISEMENT
પોલીસ અધિકારીએ કહ્યું કે સૂચના મળતા જ નબલિક છોકરીની મા મુંબઈ આવી. તેને કહ્યું કે વ્યક્તિ ખોટા વચનોની સાથે છોકરીને મનાવીને મુંબઈ લઈને આવ્યો. મામલાની તપાસ ચાલુ છે.
સેક્સ દરમિયાન પ્રેમિકાનું મોત
ગુજરાતમાં આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સેક્સ દરમિયાન 23 યુવતીઓનું મૃત્યુ થયું હતું. પોલીસે તેમના પ્રેમીઓને અરેસ્ટ કર્યા હતા. પોલીસ અનુસાર વધારે લોહી નિકળવાથી યુવતીનું મોત થયું હતું. પ્રેમી તેને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ ગૂગલ પર લોહી બંધ કરવાના ઉપાયો શોધતો હતો. યુવતી નર્સિંગની વિદ્યાર્થી હતી. ઘટના ગુજરાતના નવસારી જિલ્લાની છે.
સમય પર હોસ્પિટલ લઈ જાત તો જીવ બચી શકત
આરોપી પ્રેમી યુવતીને એક હોટલમાં લઈ ગયો. જ્યાં બંને એ શારીરિક સંબંધ બનાવ્યા. પરંતુ શારીરિક સંબંધ બાંધતી વખતે યુવતીના પ્રાઇવેટ પાર્ટમાંથી હેવી બ્લીડિંગ થયું હતું. યુવતી આ દરમિયાન બેભાન થઈ ગઈ હતી, તેનો જીવ બચી હોત પરંતુ યુવક 2 કલાક સુધી ગૂગલ પર સર્ચ કરતો રહ્યો હતો કે લોહી બંધ કેવી રીતે કરવું, આને કારણે યુવતીને સમયસર સારવાર ન મળી અને તેનું મોત થયું.
ડોક્ટરોનું કહેવું હતું કે જો સમયસર યુવતીને હોસ્પિટલ લાવવામાં આવી હોત તો તેનો જીવ બચી શકત. યુવતીની પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ વધારે લોહી નીકળવાથી મોત થવાની પુષ્ટિ કરી છે. બાદમાં પોલીસે આરોપી પ્રેમીને અરેસ્ટ કર્યો. મળતી માહિતી પ્રમાણે હોટલના રૂમઆમ વધારે લોહી પડ્યું હતું. જેને પ્રેમીએ સાફ કર્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.