મહામારી / મોટી ખબર : 15 ઓગસ્ટે મુંબઈની લોકલમાં 'મુસાફરીની આઝાદી', આ શરતે જ ટ્રેનમાં સફર કરી શકાશે

Mumbai Local Trains Open From August 15 To Fully Vaccinated People

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે 15 ઓગસ્ટથી મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનો શરુ કરવાની જાહેરાત કરી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ