જાહેરાત / મુંબઈને લોકલ ટ્રેન પરિવહનને લગતા મોટા સમાચાર; આ સમયથી ફરી ચાલુ થઇ શકે છે સેવા

Mumbai local train likely to start from next week

દેશમાં કોરોનાવાયરસ સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3.20 લાખ કેસ નોંધાયા છે. દેશમાં કોરોના દ્વારા સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં, કોરોનાના 1.04 લાખ કેસ નોંધાયા છે. ઉદ્ધવ ઠાકરે સરકારે હવે રાજ્યમાં વધી રહેલા કોરોના કેસો વચ્ચે ફરી એકવાર મહારાષ્ટ્રની જીવાદોરી તરીકે ઓળખાતી લોકલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ સંદર્ભે, રેલવે મંત્રાલયે રાજ્ય સરકારને SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) સોંપવા જણાવ્યું છે. આવી સ્થિતિમાં, આશા છે કે આવતા અઠવાડિયા સુધીમાં, મુંબઈ લોકલ ટ્રેન ફરી એકવાર શરૂ થઈ જશે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ