ક્રાઈમ / મને કોઈ પસ્તાવો નહીં, બદબૂ ન આવે એટલે લાશ કૂકરમાં બાફી: મુંબઈના હેવાને કર્યા શૉકિંગ ખુલાસા

mumbai live in partner murder accused boiled body parts in pressure cooker

Mumbai Live In Partner Murder Case: આરોપી મનોજ સાનેએ પોલીસને જણાવ્યું કે તેના પાર્ટનર સરસ્વતી વૈઘે 3 જૂને આત્મહત્યા કરી લીધી હતી. તે ડરી ગયો હતો કે તેના પર તેની હત્યાનો આરોપ લાગશે. તેના કારણે તેણે બોડીને ઠેકાણે લગાવવાનો નિર્ણય કર્યો. 

બ્રેકિંગ ન્યૂઝ