ચિંતાજનક / મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલી કારમાં 20 જિલેટિનની સ્ટીક, નંબર પ્લેટ અંબાણીના કાફલાની કાર સાથે મેચ

mumbai industrialist mukesh ambani house antilia suspected suv car gelatin number plates police ats crime

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના આલીશાન બહુમાળી બંગ્લા એન્ટિલાની બહાર શંકાસ્પદ કાર અને 20 જિલેટિનની સ્ટીક મળતા હડકંપ મચ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ