IPL 2022 / ધોનીની મહેનત એળે ગઈ! મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 5 વિકેટથી હરાવ્યું, CSK ટૂર્નામેન્ટથી થઇ બહાર

Mumbai Indians Won by 5 Wicket ms dhoni csk

મુંબઈ ઈન્ડિયન્સ બાદ ચેન્નઈ સુપર કિંગ્સ પણ આઈપીએલ 2022માં પ્લેઑફની રેસથી બહાર થઈ ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 5 વિકેટથી હરાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ