અપેક્ષા / T20 વર્લ્ડ કપ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમ માટે રાહતના સમાચાર, આ ખેલાડી પાસેથી મોટી આશા

mumbai indians players back in form before t20 world cup ishan kishan suryakumar yadav

આઈપીએલ 2021ની અંતિમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદ્રાબાદને પરાજય આપ્યો. પરંતુ આ વખતે પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવવાથી ચૂકી ગયા હતા. 2018 બાદ આ પ્રથમ વખત બન્યું છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ સેમી ફાઈનલમાં પહોંચી નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ