ક્રિકેટ / મુંબઈ ઈન્ડિયન્સના આ ખેલાડીએ ચીયરલીડર સાથે કર્યા લગ્ન, મેચ બાદ થયો હતો પ્રેમ

Mumbai Indians player Quinton De Cock married cheerleader

ક્રિકેટ ખેલાડીઓ ઘણીવાર અભિનેત્રીઓ, મોડેલોના પ્રેમમાં પડે છે. પરંતુ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ક્વિન્ટન ડી કોકને એક ચીયરલિડર સાથે પ્રેમ થઈ ગયો. 

બ્રેકિંગ ન્યૂઝ