IPL / CSK-RCBને પાછળ છોડી સૌથી મૂલ્યવાન સ્પોર્ટ્સ ફ્રેંચાઇઝી બની મુંબઈ ઇન્ડિયન્સ

Mumbai Indians overtake CSK-RCB to become the most valuable sports franchise

ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ઘણાં વર્ષોથી મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ સંભાળી રહ્યો છે. આ ફ્રેંચાઇઝીની માલિકી મૂકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. પાસે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ