IPL 2020 / મુંબઈ ઇન્ડિયન્સે રાજસ્થાન રૉયલ્સને 57 રને હરાવ્યું, બુમરાહે 4 વિકેટ ઝડપી

Mumbai Indians defeat Rajasthan Royals by 57 runs in IPL 2020

દુબઇમાં રમાય રહેલા IPLની 13મી સીઝનના 20માં મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સ(MI)એ બાજી મારી. મંગળવાર રાત્રે તેણે આબુ ધાબીમાં રાજસ્થાન રૉયલ્સ(RR)એ 57 રનોથી માત આપી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ