IPL 2020 / મુંબઇએ કોહલીની કપ્તાની વાળી RCBને 5 વિકેટથી હરાવી, MI પ્લેઑફની રેસમાં ટૉપ પર યથાવત્

mumbai indians beat royal challengers bangalore by 5 wickets in ipl 2020

રેકૉર્ડ ચાર વખત ચેમ્પિયન બનેલી મુંબઇ ઇન્ડિયન્સે આઇપીએલ-13ની 48મી મેચમાં બુધવારે વિરાટ કોહલીની કપ્તાની વાળી ટીમ રૉયલ ચેલેન્જર્સ બેંગલોરને 5 વિકેટથી હરાવી દીધી. મુંબઈની પ્લે ઓફમાં ધમાકેદાર એન્ટ્રી થઇ ચૂકી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ