T20 / IPL 2020: UAEમાં મુંબઈની પહેલી જીત, કોલકત્તાની 49 રને મોટી હાર

Mumbai Indians beat Kolkata Knight Riders by 49 runs UAE IPL 2020

અબુ ધાબીના શેખ જાયેદ સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં રોહિત શર્માની 80 રનોની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે કોલકાતાને 49 રનોના મોટા અંતરે હરાવી દીધું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ