રેડ અલર્ટ / મુંબઈમાં છેલ્લા 24 કલાકથી મૂશળધાર વરસાદ: દરિયો ગાંડોતૂર, નદી-નાળા છલાકાયા, આવનારા 24 કલાક ભારે

mumbai in red alert from IMD weather forecast heavy rain in 24 hours

કોરોનાનો કહેર અને હવે આકાશી આફત મુંબઈ માટે મુશ્કેલીઓ એક પછી એક રાહ જોઈને જ બેઠી છે. છેલ્લા 24 કલાકથી વરસી રહેલા સતત ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે એલર્ટ આપ્યું છે. મુંબઇની સાથે થાણે, નાસિક અને પાલઘરમાં પણ ભારેથી અતિભારે વરસાદ માટે એલર્ટ જાહેર કરાયું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ