વાયુ / મુંબઈમાં ‘હાઇટાઇડ’નો ખતરોઃ મહારાષ્ટ્રના બીચ બે દિવસ બંધ

mumbai high tide vayu cyclone Maharashtra beach two day close

ગુજરાત તરફ આગળ વધી રહેલા ચક્રવાતી તોફાન વાયુની અસર મુંબઇ અને આસપાસના કોંકણ વિસ્તારમાં વર્તાઇ રહી છે. આ તોફાનને લઇ મુંબઇના કેટલાય વિસ્તારમાં ઝડપી પવન સાથે વરસાદ થઇ રહ્યો છે. વાયુ ચક્રવાતના ખતરાને ધ્યાનમાં રાખીને મુંબઇના દરિયામાં હાઇટાઇડનો ખતરો તોળાઇ રહ્યો છે અને હવામાન વિભાગે હાઇટાઇડનું એલર્ટ જારી કર્યું છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ