બોલિવૂડ / કંગનાને રાહત, BMCનું બુલડોઝર ચાલ્યા પછી મુંબઇ હાઇકોર્ટ દ્વારા કાર્યવાહી પર રોકનો આવ્યો આદેશ

Mumbai high court stays bmc demolition of kangana's office

મુંબઇ હાઇકોર્ટે કંગના રનૌતને મોટી રાહત આપી છે. કંગનાની ઑફિસના ગેરકાયદેસર બાંધકામ તોડવા પર રોક લગાવી દીધી છે. અભિનેત્રીએ મુંબઇ હાઇકોર્ટમાં બીએમસીની કાર્યવાહીને પડકારી હતી. કંગના શિવસેનાની ધમકી બાદ પણ મુંબઇ આવવાની છે. મોહાલીથી કંગના સુરક્ષા વચ્ચે મુંબઇ જવા રવાના થઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ