વરસાદ / મુંબઈ પાણી-પાણી: આ તસવીરો જોઈને મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ સમજાઈ જશે

Mumbai heavy rainfall hit traffic and trains delayed

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે અંધેરીના સબ વેમાં પાણી ભરાયા છે. તેથી લોકોને મુસાફરીમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો સવાર પડતાં જ નોકરી ધંધાર્થે જતાં મુંબઈગરાઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ