આક્ષેપ / મુંબઇના DN નગરમાં દબાણ હટાવવા ગયેલી પોલીસે ફરિયાઓની કરી પિટાઇ

mumbai-hawkers-assault-cops-during-drive-to-remove-them-in-juhu-galli

મુંબઈના ડી.એન. નગર પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ ફેરિયાઓને માર મારવાની ઘટના બની છે. ઘટના જુહુ ગલી વિસ્તારની છે. જ્યાં દબાણ હટાવવા ગયેલા પોલીસ કર્મચારીઓએ ફેરિયાઓ પર દમણ ગુજાર્યો હતો અને કેટલાક ફેરિયાઓની જાહેરમાં પિટાઈ કરીને ગાડીમાં બેસાડી દીધા હતા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ