હવામાન / મોડી રાતે ગુજરાતમાં અહીં મેઘરાજાએ કર્યા શ્રીગણેશ, મુંબઈમાં પણ ભારે વરસાદ

Mumbai, Gujarat, Suburbs Hit by Surprise Showers

કેરળમાં ચોમાસાના શ્રીગણેશ થયાં બાદ આજરોજ સવારે દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઇ શહેરમાં મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. અચાનક થયેલ વરસાદને પગલે કાળઝાળ ગરમી વચ્ચે મુંબઈવાસીઓને આંશિક રાહત મળી હતી. મુંબઇના અનેક વિસ્તારમાં વરસાદ પડતા લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને પગલે 11 ફ્લાઇટ રદ્દ કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ