નિસર્ગ / ‘નિસર્ગ’સાઈક્લોનને લીધે ગુજરાત- મહારાષ્ટ્રમાં હાઈએલર્ટ, નિસર્ગ સાથે જોડાયેલી આ 10 મહત્વની જાણકારી તમારા માટે કામની

mumbai gears up for cyclone nisarga ndrf teams deployed 10 points

ચક્રવાત તોફાન અમ્ફાન બાદ હવે વધું એક તોફાન ભારતમાં આવ્યું રહ્યું છે. ચક્રવાત તોફાન નિસર્ગ ઝડપથી મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વાવાઝોડાની અસરથી આગામી 12 કલાકમાં 100 થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અને ભારે વરસાદ પડી શકે છે. તેમજ ભૂસ્ખલન પણ થઈ શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ