ગણેશ ચતુર્થી / અહીં 66 કિલો સોનુ-295 કિલો ચાંદીથી સજાવાઈ રહી છે ગણેશજીની મૂર્તિ, રૂ.316 કરોડનો તો ખાલી વીમો

mumbai ganesh chaturthi richest ganpati mandal gets record rs 316 cr insurance

કિંગ્સ સર્કલ વિસ્તારમાં ગૌડ સારસ્વત બ્રાહ્મણ (GSB) સેવા મંડળ દ્વારા સ્થાપવામાં આવેલા મુંબઈના 'સૌથી ધનાઢ્ય' ગણેશ પંડાલે વિક્રમી 316.40 કરોડ રૂપિયાનું વીમા કવચ લીધું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ