મુંબઇ / ડ્રીમલેન્ડ સિનેમા નજીકની ઇમારતમાં આગ, 8 લોકોને બચાવી લેવાયા

mumbai fire breaks out at a residential building

મુંબઇની ચર્ની રોડ પર ડ્રીમલેન્ડ સિનેમા નજીક આવેલ એક ઇમારતમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે. આગ આદિત્ય આર્કેડ ટોપીવાલા લેન પર સ્થિત એક ઇમારતમાં લાગેલી છે. આગની સુચના મળતા જ ફાયરબ્રિગેડના જવાનો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ