Tuesday, October 15, 2019

બોલીવુડ / આ ફિલ્મ અભિનેતા ફરી વિવાદમાં, નોંધાઇ દુષ્કર્મ અંગેની ફરિયાદ

Mumbai: FIR Of Rape Against Actor Producer Aditya Pancholi

અભિનેતા આદિત્ય પંચોલી વિરુદ્ધ મુંબઇના વર્સોવા પોલીસે દુષ્કર્મનો કેસ નોંધ્યો છે. જો કે, હજી સુધી તે બાબત સ્પષ્ટ થઇ શકી નથી કે કેસ કોણે કર્યો છે. આપને જણાવી દઇએ કે, આદિત્ય પંચોલી પહેલા પણ વિવાદોમાં ઘેરાઇ ચૂક્યા છે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ