દુર્ઘટના / મુંબઇમાં 4 માળનું બિલ્ડીંગ ધરાશયી થતાં 7ના મોત, 40થી વધુ લોકો દટાયાની આશંકા

mumbai dongri area four storey building collapsed

મુંબઇના ડોંગરી વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશયી થતાં 7 લોકોના મોત થયાં છે. જ્યારે 8થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે. ઘટનાના અનેક કલાકો બાદ હજુય 40થી વધુ લોકો દટાયેલા છે. જેમને ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યું કરાઈ રહ્યા છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ