સ્યૂસાઇડ / મુંબઇ: સિનિયર્સની સતત જાતિગત રેગિંગ અને ટોર્ચરથી કંટાળી ડૉક્ટરની આત્મહત્યા

Mumbai Doctor Kills Herself Allegedly Over Casteist Slurs From Seniors

મુંબઇના નાયર હોસ્પિટલની મેડિકલ વિદ્યાર્થીની પાયલ તડવીએ કથિત રીતે પોતાની ત્રણ સીનિયરો તરફથી વારંવાર કરાતી જાતિગત ટિપ્પણીથી કંટાળી આત્મહત્યા કરી લીધી. પરિવારનો આરોપ છે કે હોસ્પિટલ તંત્રને પીડિતાએ આ વિશે જણાવ્યું પણ હતું પરંતુ તંત્રે કોઇ પગલા ન લીધા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ