કોરોના વાયરસ / મુંબઈમાં 120 વર્ષના ઈતિહાસમાં જે ક્યારેય બંધ ન થયું તે કોરોનાને કારણે બંધ થયું, કરી આ અપીલ

mumbai Dabbawalas to strike for the first time in 120 years because of corona virus in maharashtra

કોરોના વાયરસનાં વિશ્વ થંભી રહ્યું છે. કોરોના વાયરસનાં કારણે દેશમાં પણ શાળા-કોલેજ સહિત મંદિર, મોલ અને સિનેમા હોલ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે હવે મુંબઈની લાઈફલાઈન ગણાતા ડબ્બાવાળાઓએ પોતાની સર્વિસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ