ક્રાઇમ / કપિલ શર્માને છેતરપિંડીના કેસમાં મુંબઇ ક્રાઇમ બ્રાંચે પાઠવ્યુ સમન, જાણો શું છે મામલો

Mumbai Crime Branch summons Kapil Sharma in fraud case

કોમેડિયન કપિલ શર્માના સમગ્ર દુનિયામાં ફેન છે. ઘણી વાર તે ટ્વિટર પર એવી ટ્વિટ કરે છે કે સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં તેની વાતો થવા લાગે છે પરંતુ આ વખતે કપિલને ધોખાધડી માટે સમન મોકલવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ