કરુણાંતિકા / મુંબઈમાં મોટી હોનારત : કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 10ના મોત, 12 કલાક બાદ પણ આગ પર કાબૂ નહીં

mumbai covid hospital fire Bhandup mall death toll rescue operation

મહામારી વચ્ચે મુંબઈમાં મોટી હોનારત થઈ છે, મોડી રાતે મોલની અંદર આવેલ એક હોસ્પિટલમાં આગ લાગી હતી જેમાં 10 લોકોના મોત નિપજ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ