મોટા સમાચાર / રાષ્ટ્રગાનનું અપમાન કરવા બદલ કોર્ટે મમતા બેનર્જીને સમન્સ મોકલ્યું, કોર્ટમાં હાજર રહેવાના આપ્યા આદેશ

mumbai court summons mamata banerjee

રાષ્ટ્રગાનના અપમાનના કિસ્સામાં મુંબઈની શિવડી કોર્ટે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને સમન્સ જાહેર કર્યું છે. તેમને 2 માર્ચે કોર્ટમાં હાજર રહેવાના આદેશ આપ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ