રાજનીતિ / કોંગ્રેસમાં ધડાધડ રાજીનામાં, હવે મહારાષ્ટ્રના સ્ટાર નેતાએ અધ્યક્ષ પદ છોડ્યું

 mumbai congress president milind deora tenders his resignation from his post nodal

મુંબઇ કોંગ્રેસના અધ્યક્ષ મિલિંદ દેવડાએ રવિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓએ આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે એક ત્રણ સભ્યની સમિતિ બનાવવાનું સૂચન આપ્યું છે જે રાજ્ય કોંગ્રેસનું નેતૃત્વ કરશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ