કોવિડ ૧૯ / લોકડાઉનની ઈચ્છા તો નથી, પણ મજબૂરી, આ બહુ જ વિચિત્ર શબ્દ છે, જાણો કયા મુખ્યમંત્રીએ કહ્યું આવું

mumbai-cm-uddhav-thakre-said-he-do-not-want-to-impose-lockdown

મહારાષ્ટ્રમાં, કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે મહારાષ્ટ્રમાં કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આને કારણે કેટલાક સ્થળોએ તાકીદ રાખી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ